દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈ ગયો! કંકુ, ફૂલ, દીવા સહિતની પૂજા કરાઈ
2025-11-01 338 Dailymotion
3 મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના ગાતલો (આત્મા) ને લઈ પરિવારજનો રવાના થયા હતા.